શાળાની સ્થાપના તારીખ : - ૦૧/૦૯/૧૯૦૯
લોઅર ઍન્ડ અપર પ્રાયમરી
·મંજૂર મહેકમ : લોઅર પ્રાયમરી – ૪
અપર પ્રાયમરી – ૪
·કામ કરતા શિક્ષકો : લોઅર પ્રાયમરી – ૪
અપર પ્રાયમરી – ૪
· વર્ગોની સંખ્યા : ૧૦
· કુલ ઓરડાની સંખ્યા : ૧૦
ધોરણ ૧ થી ૫ માં દરેક વર્ગમાં સ્માર્ટ ટીવી ધોરણ ૩ અને ૫ માં પ્રોજેક્ટરની સુવિધા સાથે ઇન્ટરનેટ કેનેક્ટિવિટી
ધોરણ ૬ થી ૮ માં દરેક વર્ગ સ્માર્ટ ક્લાસ સાથે ઇન્ટરનેટ કેનેક્ટિવિટી
· પીવાના પાણીની વ્યવસ્થા : ગ્રામપંચાયતનું નળ ક્નેકશન,ટાંકી,આર.ઓ.,બોર
· વિજળીની સુવિધા : બધાં જ રૂમમાં છે.
· સેનીટેશનની સુવિધા: કુમાર માટે –૮ કન્યા માટે -૮
· કમ્પાઉંડ વૉલ : હા,પાકી
· રમતનું મેદાન : હા, રમતનું મેદાન છે.
· વિજ્ઞાન પ્રયોગખંડ : હા
· કોમ્પ્યુટર લેબ: - હા અદ્યતન લેબ
· મધ્યાહન ભોજન કિચનશેડ : હા ચાલે છે.