એસ.એમ.સી. અજુપુરા :
શાળામાં દર બે વર્ષે એસએમસી સભ્યો અને અધ્યક્ષશ્રીની નિમણૂંક સરકારશ્રીના પરિપત્ર અનુસાર કરવામાં આવે છે.જેમાં ચાલુવર્ષ ની એસ.એમ.સી. ના સભ્યોની માહિતી નીચે મુજબ છે.
અત્રેની એસએમસી કમિટી સક્રિય કમિટી છે.
શાળાના દરેક કાર્યમાં મદદરૂપ બને છે.
તેઓના સાથ-સહકારથી શાળાના કાર્યો ખૂબ સારી રીતે કરી શકાય છે.
નિયમિત રૂપે એસએમસીની મિટિંગમાં તમામ સભ્યો હાજર રહે છે.
તાલીમમાં અને જુદા-જુદા કાર્યક્રમમાં પણ સહભાગી બને છે.