નામ : અજુપુરા પ્રાથમિક શાળા
ડાયસકોડ : 24150103803
ક્લસ્ટર : સામરખા
પે સેન્ટર : સામરખા
બ્લોક : આણંદ
સરનામું : સદાનાપુરા રેલ્વે સ્ટેશન પાસે, અજુપુરા સામરખા તા.જી.આણંદ -388360
શાળામાં ચાલતા ધોરણ : 1 થી 8 મિશ્ર શાળા
શાળા સ્થાપના : 01-09-1909
શાળા હાલ SOE (સ્કૂલ ઓફ એક્સેલન્સ) માં સમાવિષ્ટ છે.
વિદ્યાર્થીઓમાં વચન-લેખન-ગણન (FLN) પર વિશેષ ભાર આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓને અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ આપવામાં આવે છે.
શાળા તમામ ભૌતિક સુવિધાઓથી સજ્જ છે.
શાળાનું નવું મકાન અને તમામ વર્ગો ઇન્ટરનેટથી કનેકટેડ છે.
વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે-સાથે સહ-અભ્યાસિક પ્રવૃતિઓ અને મૂલ્ય શિક્ષણ અને રમતગમત-યોગ પર પણ ભાર મૂકવામાં આવે છે.
શાળાના 80%થી વધુ બાળકો 80% અધ્યયન નિષ્પતિઓ સિધ્ધ કરે.
90% બાળકો 40% અધ્યયન નિષ્પત્તિઓ સિધ્ધ કરે.
95% બાળકો FLN કૌશલ્યો ધરાવે.
GSQAC અંતર્ગત 3 Green Star મેળવવા.
SOE સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રકચર
છેલ્લા 20 વર્ષમાં શાળામાં સરકારશ્રી દ્વારા થયેલ સુધારા :
શાળામાં ચાલતી પ્રવૃતિઓ :
Ø રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષણ પ્રશિક્ષણ (કરાટે ટ્રેનીંગ)
Ø વન ભોજન
Ø બાળ મેળો
ધોરણ ૧ થી ૫માં સ્માર્ટ ટીવી ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ (ઇન્ટરએક્ટિવ ટીવી અને સાથે લેપટોપ)ક્લાસ દ્વારા શિક્ષણ(ધો.૬ થી ૮માં)
GOOGLE MAP :
VISIT US : PRIMARY SCHOOL AJUPURA
NEAR : SADANAPURA RAILWAY
STATION AJUPURA
SAMARKHA - 388360
TA.DIST : ANAND
અમારો સંપર્ક કરો :
Email us : anand.ajupura1@gmail.com
Whats App : 9033300872