જૂન માસ પ્રવેશોત્સવ પ્રસંગે દાતાશ્રી :2023-24
તિથી ભોજન ના દાતાશ્રીઓ: જૂન અને ઓકટોબર -2023
શૈક્ષણિક કીટ વિતરણ : જૂન માસ -2022
જૂન માસ પ્રવેશોત્સવ પ્રસંગે દાતાશ્રી દ્વારા ફ્રૂટ્સ અને તિથી ભોજન :
જુલાઇ માસ ગૌરી વ્રત નિમિત્તે આઇસ્ક્રીમ વિતરણ :
તિથી ભોજન :
અજુપુરા પ્રાથમિક શાળામા શ્રી મફતભાઇ પરમાર તરફથી શાળાના તમામ બાળકોને પુરી-શાક દાલ-ભાત લાપસી નું તિથી ભોજન કરાવેલ છે...શાળા પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે....
તિથી ભોજન ના દાતાશ્રીઓ: ઓગસ્ટ -સપ્ટેમ્બર- ડીસેમ્બર-2022 અને ફેબ્રુઆરી-2023